English »  Upcomingevents »  

સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ

February 14th, 2018
સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચુંટાયેલા ભાજપ સમર્થિત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ

ભાજપાના પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટાયેલા ભાજપા સમર્થિત‘‘સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ’’ આગામી તારીખ ૧૪, ફેબ્રુઆરી, બુધવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય ‘‘શ્રીકમલમ્’’ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. આ સમારોહમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇરૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તેમજ પ્રદેશ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

BJP Membership

member
Become A Party
Member Join The BJP

Leader

  • Narendra Modi
  • Amit Shah
  • Vijay Rupani
  • Nitin Patel
  • Jitu Vaghani
logo